Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર દેશમાં લૉકડાઉન હોવા છતા કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસની સંખ્યા 21,393 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1409 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 681 લોકોના મોત નિપજ્યા છે. 

ગઇકાલે કુલ 388 લોકો કોરોના બીમારીથી સ્વસ્થ્ય થયા છે. કોરોનાતી રિકવરી રેટ વધીને 19.8 % થઇ ગયો છે. અત્યાર સુધીમાં 4,258 દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જ્યારે દેશના 78 જિલ્લામાં ગત 14 દિવસથી કોઇ કોરોના વાયરસ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત 9 રાજ્યોના 33 જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી.

પર્યાવરણ મંત્રાલયના સચિવ સીકે મિશ્રાએ કહ્યું કે, આંકડાઓથી હટીને આપણે રણનીતિ પર વિચારવુ પડશે. આપણી સામે કોરોનાનો મોટો પડકાર છે. આપણો મૂળ મંત્ર છે જીવન કેવી રીતે બચાવીએ. 23 માર્ચે 14915 ટેસ્ટ કર્યા હતા અને 22 એપ્રિલ સુધી 4 લાખથી વધારે ટેસ્ટ કરી ચુક્યા છે, પણ આ પૂરતુ નથી. આપણે સતત ટેસ્ટીંગ વધારવા જોર આપવું પડશે. કોરોના વિરુદ્ધ ટેસ્ટીંગ જ મહત્વનું હથિયાર છે. આપણે હજુ પણ સારી સ્થિતિમાં છીએ. આપણે અન્ય દેશોની સરખામણીમાં સારી સ્થિતિમાં છીએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ