નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટીગલિટ્ઝ દાવો કર્યો છે કે, કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યસ્થા ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થશે અને સ્થિતિ 2008ની આર્થિક મંદીથી પણ વધારે ખરાબ થઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું કે આપણે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ માત્ર આર્થિક સંકટ નથી પરંતુ વાસ્તવિક સંકટ છે, જેનાથી માંગ અને પુરવઠા પર ખૂબ જ ખરાબ અસર પડી છે. માત્ર મોનેટરી પોલીસીથી કામ થઈ શકશે નહીં કેમકે યુરોપમાં પહેલાથી વ્યાજ દર ખૂબ જ ઓછા છે.