દેશમાં કોરોનાનો કહેર જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2553 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા વધીને 42533 થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1074 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને 11706 થઈ ગઈ છે જે કુલ દર્દીના 27.5 ટકા છે.