કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવેલ 54 દિવસનું લોકાડઉન આજે સમાપ્ત થઈ રહ્યું છે. લોકડાઉનનો ચોથો તબક્કો સોમવારથી (18 મે)થી શરૂ થશે અને તેના માટે કેન્દ્ર સરકાર આજે 3 વાગ્યા પહેલા ગાઈડલાઈન જાહેર કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વખતે સંબોધનમાં લોકડાઉન-4ની જાહેરાત કરી હતી અને કહ્યું હતું લોકડાઉન 4 નવા નિયમો સાથે લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ 24 માર્ચના રોજ 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. તેના બાદ ત્રણ મે થી સુધી અને બાદમાં 17 મે સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું હતું.