કોરોનાવાયરસથી રક્ષણ મેળવવા માટે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ PM મોદીના નામ વાળા માસ્ક લોકોને વહેંચી રહ્યા છે. પ્રદેશ ભાજપના ઓફિસની બહાર કોરોનાવાયરસના આ માસ્ક લોકોમાં વહેંચવામાં આવી રહ્યા છે. માસ્ક વહેંચનાર લોકોને માસ્ક પહેરાવી પણ રહ્યા છે. આ માસ્ક પર save from કોરોનાવાયરસ ઇન્ફેકશનની સાથે 'MODI JI' પણ લખેલું છે અને કમળનું ફુલ પણ છે. જો કે માસ્કની ગુણવત્તા સ્વીકૃત માપદંડોની અનુકુળ છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.