દેશમાં કોરોનાનો કહેર સતત વિસ્ફોટક બની રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકના કોરોનાના આંક પર નજર કરીએ તો 13586 નવા કેસ નોંધાયા છે અને 336 દર્દીના મોત નીપજ્યા છે. દેશમાં હાલમાં કોરોનાનો કુલ કેસની સંખ્યા 3 લાખ 81 હજાર 91 પહોંચી છે.
જણાવી દઈએ કે, દેશમાં હાલમાં કોરોનાના 1 લાખ 63 હજાર 248 એક્ટિવ કેસ છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 12573 દર્દીના મોત થયા છે. 2 લાખ 4 હજાર 710 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.