અમેરિકામાં કોરોના વાયરસને કહેર સતત વધી રહ્યો છે. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 17 લાખથી વધારે થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1 લાખને પાર થઈ ગયો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના આંકડા પર નજર રાખનારી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં બુધવારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 17,25,275 થઈ ગઈ છે જ્યારે 1,00,572 લોકોના મોત થયા છે.