દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઇ રહ્યો છે. લોકડાઉન પછી પણ કોવિડ-19ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે મોતનો આંકડો પણ ડરાવનાર છે. USમાં કોરોના વાયરસથી 24 કલાકની અંદર 1920થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.
દુનિયાના લોકો પોત-પોતાના ઘરોમાં કેદ થઇને ઈસ્ટર મનાવી રહી છે, જ્યારે અમેરિકામાં માતમ મનાવવા જેવી સ્થિતિ ઉભી થઇ છે. 11 એપ્રિલે અમેરિકામાં બે હજારથી વધારે લોકોના મોત થઇ ગયા. અમેરિકામાં અત્યાર સુધી કોરોના મહામારીની કારણે 20,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.