ભારતમાં કોરોનાની ઝડપ તેજીથી વધી રહી છે. ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 35 લાખને પાર પહોંચી ગઇ છે. જોકે 27.13 લાખ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યાં છે. જ્યારે 7.65 લાખ દર્દીઓની સારવાર શરૂ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં દેશમાં 78,761 કોરોના કેસ નોંધાયા છે જ્યારે આ જ સમયગાળા દરમિયાન 948 કોરોના દર્દીના મોત થયા છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,734 થઇ ગઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 63,498એ પહોંચ્યોં છે.