દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાંથી કોરોના વાયરસના લઈને સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં હાલ 69 કોરોના સંક્રમિત દર્દીઓ છે જેમાંથી 3 સંક્રમિત વ્યક્તિ સાજા થઈ ગયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (SVP)માંથી આજે બે દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ એક 34 વર્ષિય મહિલાએ કોરોનાને માત આપી હતી.
અમદાવાદ સ્થિત SVP હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર લઈ રહેલા 62 વર્ષીય મહિલા અને 65 વર્ષીય પુરુષને આજે રજા આપી દેવામાં આવી છે. આ બન્નેના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં કોરોના નેગેટિવ હોવાનું માલુમ પડયું હતું જે બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.