કોરોના વાયરસ સામેની લડાઈ લડવા ભાજપના ધારાસભ્યોએ માત્ર 1-1 લાખની જ સહાયની જાહેરાત કરી છે. જીતુ વાઘાણી સહિતના નેતાઓએ સહાય અંગેની જાહેરાત કરી હતી અને આ સહાય પણ તેમને મળતા પગારમાંથી કરવાના હતા તેની સામે કોંગ્રેસે દિલ ખોલીને કોરોના માટે 10-10 લાખની સહાય કરવાની ઘોષણા કરી હતી. પરંતુ આ તમામની બોલતી બંધ કરીને અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તો પોતાની તમામ મિલકત કોરોનાથી બચવા માટે વાપરી દેવા કટીબદ્ધતા બતાવી છે અને રૂા. 1.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. એટલું જ નહીં બનાસકાંઠાના પોલીસ સ્ટાફ માટે પોતાનું ગાંધીનગરનું મકાન પણ ઓફર કરી દીધું છે.