રાજ્યના CMO અશ્વિની કુમારે આજે ફેસબુકના માધ્યમથી પત્રકાર ગુજરાતમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે એ અંગે અગત્યની જાહેરાત કરી હતી. ગ્રીનઝોનમાં જનજીવન યથાવત કરાશે પણ રેડ ઝોનમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે.
ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિનીકુમારે આજે ગુજરાતમાં ગ્રીન રેડ અને ઓરેન્જ ઝોનમાં શેને શને મંજૂરી છે તે અંગે જાહેરાત કરી હતી. સાંજના 7થી સવારના 7 સુધી અવરજવર બંધ કરવામાં આવશે.
રાજ્યમાં પાન-મસાલાની દુકાનો હજુ બે સપ્તાહ સુધી નહીં ખુલે . રેડ,ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં પાનની દુકાનો નહીં ખોલી શકાય. ગ્રીન ઝોનમાં પણ પાન-મસાલાની દુકાન ખોલવાની મંજૂરી નહીં. લીકર શોપને 2 સપ્તાહ સુધી મંજૂરી નહી મળે.
અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગરમાં કોઈપણ પ્રકારની છુટછાટ નહીં આપવામાં આવે. રાજકોટ મહાનગર વિસ્તારમાં પણ રેડઝોનની જેમ જ કડક લોકડાઉનનો અમલ કરવો પડશે. આ શહેરોમાં કોઈપણ જાતની છુટછાટ આપવામાં આવી નથી.
બોટાદ, બોપલ, ખંભાત, ગોધરા બારેજા, ઉમરેઠ નગરપાલિકામાં પણ કોઈપણ પ્રકારની છુટછાટ આપવામાં નથી આવી.
સાંજ 7થી સવારે 7 સુધી ઘરમાં જ રહેવું. રાતના 7 પછી બહાર નહીં જઈ શકાય.
ઓરેન્જ ઝોનમાં શું છુટછાટ
વાળંદની દુકાન, ચાની દુકાન, બ્યુટીપાર્લર, હેર સલુન અને જે માર્કેટીંગ એરિયા અને મોલમાં કે ગીચ વિસ્તારમાં નથી ત્યાં ચાલુ કરવામાં આવશે. ટેક્સી અને કેબની સુવીધા કરી શકાશે.
ગ્રીન ઝોનમાં શું છુટછાટ
ગ્રીન ઝોનમાં એસટી બસ ચાલુ કરી શકાશે. પણ એસટી બસમાં 30થી વધુ મુસાફરો નહીં લઈ જઈ શકાય. ગ્રીન ઝોનમાં કેબ અને ટેક્સીમાં વધુમાં વધુ 2 જ મુસાફરો બેસાડી શકાશે.
પાસ મેળવવા માટે કલેક્ટર ઓફિસ ન જઉં પડે તે માટે સરકારે જે દૂધ, શાક, કરિયાણા, ફ્રુટ, દવાઓ સહિત જેને માટે પાસ ઈશ્યુ કરાયા હોય તે માન્ય રખાશે. તેને રીન્યુ કરાવવાની જરૂર નથી. તેને ઓટોમેટીક રિન્યુ કરી દેવાશે.
મોલમાં દુકાનો નથી તેવી દુકાનો તબક્કાવાર ખુલી શકશે
- હેર કટિંગ, સલૂન, ચાની દુકાનો ઓરેંજ, ગ્રીન ઝોનમાં ચાલુ કરી શકાશે
- ગ્રીન ઝોનમાં ST બસ ચાલુ કરી શકાશે
- 30થી વધુ મુસાફરો બસમાં બેસી શકશે નહી
- 30થી વધુ મુસાફરો હશે તો ડ્રાઇવર અને કંડક્ટર પર કાર્યવાહી થશે
- ગ્રીન ઝોનમાં ટેક્સી અને કેબ સેવા ચાલુ કરી શકાશે
- ટેક્સીમાં વધુમાં વધુ 2 વ્યક્તિ બેસી શકશે