Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. આપત્તિના સમયમાં રૂ.6210 કરોડની રકમ ખર્ચાશે. રાશન વિતરણને લઈને CMO સચિવ અશ્વિનીકુમારે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમજ ખેડૂતો અને ગુજરાતના ગરીબો માટે પણ જાહેરાત કરાઈ છે. PM કિસાન યોજના હેઠળ ગુજરાતના 47. 81 લાખ ખેડૂતોને હપ્તો મળશે.

સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતો

-ભારત સરકારની PM ગરીબ કલ્યાણ યોજના
-એપ્રિલમાં ખેડૂતોને રૂ.2000નો હપ્તો પહોંચ્યો
-47.81 લાખ ખેડૂતોને રૂ.956 કરોડનો લાભ
-વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ કઠોળ આપવા નિર્ણય
-રૂ.1182 કરોડના ખર્ચે અનાજ પહોંચાડાશે
-ઉજ્જવલા યોજના હેઠળ 3 મહિના મફત સિલિન્ડર
-જન ધન યોજનામાં 74 લાખ લોકોને રૂ.500 મળશે
-એપ્રિલમાં રૂ.150 કરોડના અનાજનું મફત વિતરણ
-રૂ.2260 કરોડની વિવિધ યોજનામાં ફાળવણી
-ખેડૂતોને લોન ભરપાઈની મુદ્દતમાં 2 મહિનાનો વધારો
-ધિરાણમાં છૂટછાટ બદલ રૂ.250 કરોડનું ભારણ-માર્ચ અને એપ્રિલના વીજ બીલમાંથી મુક્તિ
-બીલમાંથી મુક્તિ મળતા રૂ.450 કરોડનું ભારણ
-15 મે સુધી ખેડૂતો વીજળી બીલ ભરી શકશે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ