ગુજરાતમાં રાજકોટમાં નોકરી ધંધા શરૂ કરવામાં આવશે. રાજકોટ પહેલેથી જ ઓરેન્જ ઝોનમાં હતુ પરંતુ છેલ્લા કેટલાક સમયથી ત્યાંથી એક પણ કેસ ન નોંધાતા હવે રાજકોટના કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં નોકરીધંધા પૂર્વવત કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. આ અંગે CMO સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, ગુરૂવાર 14મી મેથી કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધા શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરથી આ પરવાનગી આપવામાં આવશે.