Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં આજે સવારે અમદાવાદમાં કોરોનાના 8 નવા કેસ સામે આવ્યા હતા.જો કે બપોર બાદ પોરબંદરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં આજે કુલ 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને કોરોનાના કુલ દર્દી 84 થઈ ગયા છે. આ 84 દર્દીમાંથી 6 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 4 લોકો સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, પોરબંદરમાં પ્રથમ પોઝિટિવ દર્દી નોંધાયો હતો તેની જ દીકરીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ 42 વર્ષનો એક યુવાન જે દુબઇથી આવ્યો હતો તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ પોરબંદરમાં અત્યાર સુધીમાં કુલ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.3

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ