રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ કોરોના અંગેના આંકડાઓ આપતા જણાવ્યું જે, ગુજરાતમાં આજે 23 નવા કેસ કોરોના પોઝિટીવના નોંધાયા છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આપને જણાવી દઈએ કે, આ કોરોના પોઝિટીવ કેસનો દર્દી ફેફસાની બિમારીથી પીડિત હતા. જેમનું આજે મોત થયુ છે. આજે આવેલા 23 નવા કેસમાં જોઈએ તો, આ રીતે છે. અમદાવાદમાં 16 નવા કેસ, આણંદમાં પણ 1 નવો કેસ, વડોદરામાં 6 નવા કેસ, એમ કુલ 23 નવા કેસ આજે ગુજરાતમાં આવ્યા છે.
ગુજરાતમાં આવેલા 516 નવા દર્દીઓમાંથી 04 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 444 દર્દી સ્ટેબલ છે. જ્યારે સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં 44 જેટલા દર્દીઓ સાજા થયા છે, જેમને રજા આપી દેવામાં આવી છે. જો કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત પણ થયા છે.