ચીનમાં ઘાતક કોરોનાવાયરસથી મરનારા લોકોની સંખ્યા 811 થઈ ગઈ છે અને તેના સંક્રમણથી 37,000થી વધુ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે રવિવારે જણાવ્યું કે શનિવારે કોરોનાવાયરસથી વધુ 89 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 2,656 નવા કેસ સામે આવ્યા છે. આયોગ મુજબ 31 પ્રાંતીય સ્તરના ક્ષેત્રોમાં તેનાથી અત્યાર સુધી કુલ 811 લોકોનાં મોત થયા છે અને 37,198 કેસની પુષ્ટિ થઈ છે.