AMC કમિશનર વિજય નેહરાએ આજે ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ઘણી મહત્વની વાતો જણાવી હતી. AMC દ્વારા એક અગત્યની જાહેરાત પણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના પોઝિટિવ આવે તો 4 કે 5 સ્ટાર હોટેલમાં તૈયાર કરેલાં કોવિડ કેર સેન્ટરમાં ફ્રીમાં સારવાર આપવામાં આવશે.