રાજ્યના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું જેમાં તેમણે રાજ્યમાં આજે નોંધાયેલા કેસની અંગેની તમામ વિગતો આપી હતી. જો કે ત્યારબાદ મોડી સાંજે વડોદરામાં નવા 17 કેસ આવ્યા હતા.
વડોદરામાં જેમાં નાગરવાડા વિસ્તારમાંથી એકસાથે 17 કેસ આવ્યાં હતાં અને કચ્છમાંથી પણ એક કેસ કોરોના પોઝિટિવ કન્ફર્મ થયો હતો. આમ સરકારની પ્રેસ કોન્ફરન્સ બાદ નવા 18 કેસ આવ્યાં હતાં જેથી રાજ્યમાં 24 કલાકમાં કુલ 94 કેસ જોવા મળ્યાં હતાં. આમ રાજ્યમાં મોડી રાત સુધી કુલ 280 કેસ નોંધાયા છે.