કોરોના વાયરસ ઘાતક રૂપ ધારણ ન કરે તે માટે બે દિવસ પહેલા PM મોદીએ આજે એટલે કે રવિવાર, 22 માર્ચે ‘જનતા કર્ફ્યુ’ની જાહેરાત કરી હતી. જેને લઈ આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ‘જનતા કર્ફ્યુ’ની અસર જોવા મળી રહી છે.
જનતા કર્ફ્યુને અત્યાર સુધી ગુજરાતમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરોમાં મોટાભાગે લોકો બહાર જવાનું ટાળી ઘરમાં રહી ‘જનતા કર્ફ્યુ’નું પાલન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો શહેરના લગભગ તમામ વિસ્તાર બંધ છે.