Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે ભાવનગરમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યાં છે. હાલમાં રાજ્યમાં કુલ 97 લોકો કોરોના પોઝિટિવ છે. જેમાં 9 લોકોના મોત થયા છે જયારે 10 લોકો સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર દિલ્હીથી આવેલા વ્યક્તિના સંપર્કમાં આ બંને પોઝિટિવ કેસના દર્દીઓ આવ્યાં હતા. દિલ્હીથી આવેલી વ્યક્તિનું થોડા દિવસ પહેલાં જ મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારની બંને મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આમ ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયાં છે. આ બંને શહેરના સાંઢિયાવાડ વિસ્તારના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ