વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ મહામારીમાં 5 હજારથી વધુ લોકોના મોત થયા છે ત્યારે ભારત સરકારના નામે એક પત્ર ફરતો થયો હતો જેમાં ગુજરાત સહિત અન્ય ત્રણ રાજ્યોમાં 14 માર્ચથી 21 માર્ચ સુધી શાળા,કોલેજ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આ પત્રને ફેક ગણાવ્યો હતો.