દેશમાં કોરોનાની ત્રીજી લહેર ના ડરની વચ્ચે કોવિડ રસીકરણ અભિયાનમાં રોજ સરેરાશ 40 લાખથી વધુ લોકોનું વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. બુધવાર સાંજ સુધીમાં 52 લાખ 36 હજારથી વધુ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. રાહતની વાત એ છે કે કોરોના સંક્રમિત થતા લોકોની સામે રિકવરી રેટ (Covid Recovery Rate)માં પણ સુધારો આવ્યો છે જેથી રોજ મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા 500ની અંદર રહે છે.