કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે કોરોનાના નવા આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,549 નવા કેસ નોંધાયા છે. જેની સામે 38,887 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 422 લોકોનાં મોત થયા છે. દેશમાં હાલ મોતની ટકાવારી 1.3 ટકા છે. જ્યારે સાજા થવાનો દર 97.4 ટકા છે. નવા આંકડા જાહેર થયા બાદ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3 કરોડ 17 લાખ 26 હજાર અને 507 થઈ છે. આ સાથે જ દેશમાં સાજા થનારા લોકોની સંખ્યા 3 કરોડ 08 લાખ 96 હજાર 354 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ 4 લાખ 25 હજાર 195 લોકોનાં મોત થયા છે.
કોરોનાની વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી દેશમાં કુલ 47 કરોડ 12 લાખ 94 હજાર 789 લોકોને વેક્સીન આપવમાં આવી ચૂકી છે. બીજી ઓગસ્ટના રોજ દેશમાં 16 લાખ 49 હજાર 295 લોકોને કોરોના વેક્સી આપવામાં આવી ચૂકી છે.