અમદાવામાં આજે નવા 61 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંકડો 1434એ પહોંચ્યો છે. જ્યારે આજે 4 દર્દી કોરોના સામે જંગ જીતી સાજા થયા છે, તો બીજી તરફ 4 દર્દી જીવન સામેનો જંગ હારી ગયા છે.
AMC કમિશનર વિજય નેહરાએ કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, બે દિવસથી પેટ્રોલ પંપ એટેન્ડન્ટ અને શાકભાજી-કરીયાણાના કામકાજ સાથે સંકળાયેલા સુપર સ્પ્રેડરને ટાર્ગેટ કરવાનું અભિયાન ઉપાડ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો આ 7 કેસ સામે ન આવ્યા હોત તો હજારોને ઈન્ફેક્શન લગાડ્યું હોત. તેમજ પર મિલિયન 2600 ટેસ્ટ કર્યાં છે, જે જાપાન કરા પાંચ ગણા વધુ છે.