એક તરફ કોરોના વાયરસે રાજ્યમાં ભરડો લીધો છે ત્યારે અમદાવાદની જાણીતી સિવિલ હોસ્પિટલમાં દર્દી માટે બેડની વ્યવસ્થાનો અભાવ જોવા મળતા દર્દીઓ તથા તેમની સાથે આવેલા સ્વજનો પરેશાન થઇ ગયા છે.
આ અંગે મળતી વિગત મુજબ, શહેરની જાણીતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના બેડની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે. આમ થવાને કારણે 25થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ બેડની રાહમાં બપોરે 3 વાગ્યાથી રસ્તા પર ભટકી રહ્યા છે. ત્યારે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.