દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ અનુસાર, ભારતમાં કોરોના વાયરસના કુલ 12380 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 414 લોકોના મોત થઇ ચૂક્યા છે અને 1489 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 941 નવા કેસ સામે આવ્યા છે અને 37 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે,અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 1489 લોકો ઠીક થઇ ચૂક્યા છે. જ્યારે 325 જિલ્લા એવા છે જ્યાં કોઇ કેસ નોંધાયો નથી.