ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા ઉહાપોહ મચી જવા પામ્યો હતો. પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાલમાં રાજ્યમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નથી આવ્યો. રાજ્યમાં કોરોના વાયરસના 37 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા હતા. 37 કેસમાંથી 33 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા. હજુ 4 કેસના રિપોર્ટ સાંજ સુધીમાં આવશે. 33 રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો.