ભારતમાં, સોમવાર એટલે આજે 14 ફેબ્રુઆરી, 2022ની (Todays Corona cases) સવારે, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા કોવિડ -19 કેસોમાં 24 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 34,113 નવા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, રવિવારે સવારે કોવિડના કુલ કેસ 11 ટકાના ઘટાડા સાથે 44,877 નોંધાયા હતા. જો આપણે આજના કોવિડના આંકડાઓ પર નજર કરીએ તો, સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોવિડના તાજેતરના કેસો બાદ દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 42,665,534 થઈ ગઈ છે.