દેશમાં કેરળ બાદ મહારાષ્ટ્ર અને તમિલનાડુ કોરોના મામલે ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર માં 4 હજારથી વધુ અને તમિલનાડુ માં 2 હજારની આસપાસ લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ, રાહતની બાબત એ છે કે સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક 500થી નીચે નોંધાયો છે. આ ઉપરાંત સતત ત્રીજા દિવસે નવા કેસોની સંખ્યા 40 હજારથી નીચે રહી છે. એક્ટિવ કેસપણ ઘટી રહ્યા છે અને 145 દિવસના નીચલા સ્તરે આવી ગયા છે.