દેશમાં કોરોના સંક્રમિત આંકડો હવે દરરોજ 90 હજારની આસપાસ પહોંચી ગયો છે. કોરોનાના વધી રહેલા કેસોને જોતો લોકો ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ કોરોના અંગે અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માર્ચ (March)માં જોવા મળેલા કેસ માત્ર ઝલક હતી. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એપ્રિલ (April)માં કોરોના વાયરસ તેના પીક પર પહોંચશે અને આખા દેશમાં હાહાકાર મચાવશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે એપ્રિલ પછી દેશમાં ફરીથી કોરોના વાયરસના કેસ ઘટના વાગશે.
11 રાજ્યોના મુખ્ય સચિવો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કહ્યુ કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોરોનાની ઝડપ ખૂબ વધારે છે. બેઠકમાં કહેવામાં આવ્યું કે ગત વર્ષે જૂનમાં કોરોનાની ઝડપ 5.5 ટકા હતી, જે આ વર્ષે માર્ચમાં 6.8 ટકા હોવાનું સામે આવ્યું છે.