ભારતમાં કોરોના સંક્રમણનાં કેસમાં સામાન્ય વધારો નોંધાયો છે. ગત 24 કલાકમાં દેશમાં 14,623 નવાં કેસ સામે આવ્યાં છે. આ દરમિયાન 197 દર્દીઓનાં મોત થઇ ગયા છે. નવાં આંકડા મેળવી દેશમાં કૂલ કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 41 લાખ 8 હજાર 996 થઇ ગઇ છે. તો, અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર 621 દર્દીઓનાં મોત થયા છે. હાલમાં 1 લાખ 78 હજાર 98 દર્દીઓનું ઇલાજ ચાલુ છે