કોરોના વાયરસને લઇને આખી દુનિયામાં હાહાકાર મચેલો છે, પરંતુ એવું પ્રથમ વખત જોવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ જાનવરને કોરોના થયો હોય. અસલમાં, અમેરિકાએ દાવો કર્યો છે કે, ન્યૂયોર્કના એક ઝૂમાં બંધ એક વાઘણને કોરોના વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
અમેરિકન કૃષિ વિભાગની રાષ્ટ્રીય પશુ ચિકિત્સા સેવા પ્રયોગશાળાના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્કના બ્રોંક્સ ઝૂમાં વાઘણની દેખભાળ કરનાર કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત હતા, જેના કારણે વાઘણ સંક્રમિત થઇ ગઇ છે.
રિપોર્ટ્સ મુજબ, આવી રીતનો આ કેસ પ્રથમ છે, જેમાં કોઈ જાનવરને કોરોના થયો હોય.