બ્રિટનને નવા સમ્રાટ મળી ગયા છે. કિંગ ચાર્લ્સ-3 બ્રિટનના નવા સમ્રાટ હશે. કિંગ ચાર્લ્સ-3 ની બ્રિટનના નવા સમ્રાટ તરીકે તાજપોશી થઈ ગઈ છે. શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-3 ને બ્રિટનના નવા સમ્રાટ જાહેર કરવામાં આવ્યા. કિંગ ચાર્લ્સ-3ને બ્રિટનના નવા સમ્રાટ જાહેર કરવા સંબંધિત જરૂરી ઔપચારિકતા પૂરી કરવામાં આવી.