અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલનો સ્ટાફ કોરોન્ટાઈન કરવામાં આવ્યો છે. ગઈકાલે 60 વર્ષના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ હોસ્પિટલનો સ્ટાફ કોરોન્ટાઈન કરાયો છે. દર્દીએ જીવરાત મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકો હોમ કોરોન્ટાઈન કરાયા છે. નર્સ, ડોકટર સહિતના સ્ટાફને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યો છે. દર્દીની હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દર્દીના સંપર્કમાં આવેલા જીવરાજ મહેતા હોસ્પિટલના 100થી વધુ લોગો હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યાં છે.