Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના અમુક રાજ્યોમાં કોરોના વાયરસે ફરીથી ચિંતા વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24,882 નવા કેસ નોંધાયા છે. તેની સાથે 19,957 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર હાલ 96.8 ટકા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 140 લોકોનાં મોત થાય છે. હાલમાં દેશમાં કોરોનાથી મોત (Death ratio)નું પ્રમાણ 1.4 ટકા છે. દેશમાં કુલ મૃત્યાંક 1,58,446 થયો છે. દેશમાં હાલ કોરોના વાયરસના 2,02,022 સક્રિય કેસ (Active cases) છે. દેશમાં અત્યારસુધી કુલ 1,13,33,728 કેસ નોંધાયા છે, જેની સામે 1,09,73,260 લોકો સાજા થયા છે. દેશમાં 12મી માર્ચના રોજ 8,40,635 લોકોને કોરોનાની વેક્સીન (Corona vaccine) આપવામાં આવી હતી. અત્યાર સુધી દેશમાં કુલ 2.25 કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ