દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હજી પણ કહેર વરસાવી રહી છે. પરંતુ એક્સપર્ટ્સના અનુમાન મુજબ, સમય વીતતાં કોરોના બીમારી ઇન્ફ્લૂએન્ઝા જેવી થઇ જશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જે વસ્તી પર વધારે જોખમ હશે તેમણે દર વર્ષે કોરોના વેક્સિન લેવાની જરૂરત પડી શકે છે. તાજેતરમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જાણકારોએ ચેતવણી આપી છે કે, જો લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન ન કર્યું, તો આગામી 6થી 8 સપ્તાહમાં જ કોરોણાની ત્રીજી લહેર આવી શકે છે.