અમેરિકામાં કોરોના વાયરસ સામે લડનારા કોરોના વોરિયર્સનુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પે સન્માન કર્યુ છે.જેમાં ભારતીય મૂળની ચોથા ધોરણની વિદ્યાર્થિની અન્નાપા રેડ્ડીનો પણ સમાવેશ થાય છે.
શુક્રવારે ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પે નર્સો તેમજ ફાયર બ્રિગેડના કર્મચારીઓને તથા ડોક્ટરોને મદદ કરી રહેલા લોકોનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ત્રણ ગર્લ સ્કાઉન્ટસને સન્માનિત કરાઈ હતી.આ પૈકીની એક અન્નાપા રેડ્ડી હતી.આ વિદ્યાર્થિનીઓએ સ્થાનિક ડોક્ટરો, નર્સો અને ફાયર બ્રિગેડો માટે જાતે કૂકીઝ બનાવીને મોકલ્યા હતા.તેમને કાર્ડ પણ મોકલ્યા હતા.