દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાજ્ય સરકારો સાવચેતીભર્યા પગલા ઉઠાવી રહી છે. જે હેઠળ પશ્ચિમ બંગાળની સરકારે આગામી 6 મહિના સુધી રાજ્યમાં ઘઉં-ચોખા મફત વહેંચવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળ સરકાર અત્યાર સુધી રાજ્યની 7.5 કરોડથી વધારે વસ્તીને બે રુપિયે કિલોના બાવથી ઘઉં-ચોખા આપી રહી હતી પણ સામાન્ય લોકોના હિતમાં તેમજ આ મહામારી સામે લડવા માટે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે.