અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કોરોના વાયરસ કે COVID-19ના સંક્રમણને ધ્યાને લઈ તમામ યૂરોપીયન દેશો (European Countries)થી અમેરિકાના પ્રવાસ પર 30 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે, આ વાયરસથી જોડાયેલા નવા મામલાઓને દેશમાં પ્રવેશથી રોકવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.