દુનિયાભરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 30 મિલિયનનો આંક વટાવી ચૂકી છે. જેમાં અડધાથી વધારે કેસો માત્ર ત્રણ દેશો-અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં છે તેમ જ્હોન હોપકિન્સ યુનિવસટીએ જણાવ્યું હતું. યુનિવસટીના સંશોધકો દ્વારા રખાતી આંકડાકીય માહિતી અનુસાર છેલ્લા એક-સવા મહિનામાં જ કોરોનાના દસ લાખ કેસોનો ઉમેરો થયો હતો.
બાર ઓગસ્ટે કોરોનાના કુલ કેસોની સંખ્યા 20 મિલિયન હતી. અમેરિકામાં કોરોનાના કુલ 66,75,560 કેસો નોંધાયા છે. કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા અમેરિકામાં 1,97,643 છે, બ્રાઝિલમાં 1,34,935 અને ભારતમાં 84,372 છે.