કોરોના વાયરસની તપાસને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, 50 કરોડ લોકોની તપાસ અને ઈલાજ આયુષ્યમાન ભારત દ્વારા કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરી કહ્યું કે, 50 કરોડથી વધારે ગરીબ અને કમજોર નાગરિક આયુષ્યમાન ભારત હેઠળ મફત કોરોનાની તપાસ અને ઉપચાર કરાવી શકશે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં પરિક્ષણ અને નામિત હોસ્પિટલોમાં ઉપચાર હવે ભારતભરમાં આયુષ્યમાન લાભાર્થીઓ માટે મફત કરવામા આવ્યો છે.