ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસની કુલ 34 ઇન્ફેક્ટેડ લોકો મળી આવ્યા છે. બીજી તરફ કાશ્મીરમાંથી પણ કોરોનાનો એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો છે. ત્યાર બાદ બારામુલા બાંદીપોરા અને બડગામમાં તમામ પ્રાથમિક શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જણાવાયું છે. આ અગાઉ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે પણ તમામ પ્રાથમિક શાળાઓને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.