દેશમાં અટવાયેલા રસીકરણ પ્રોગ્રામને ફરીથી સ્થાપિત કરવાના હેતુથી મેક્સિકોએ ‘ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા’ રસીના કટોકટી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. મેક્સિકોએ અગાઉ કટોકટીમાં ફાઇઝર રસીના ઉપયોગને મંજૂરી આપી હતી. ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધીમાં, દેશમાં 44,000 રસી આપવામાં આવી હતી.
મેક્સિકોના નિયમનકારોએ હવે ‘એસ્ટ્રાઝેનેકા’ રસીને મંજૂરી આપી દીધી છે. મદદનીશ આરોગ્ય સચિવ હ્યુગો લોપેઝ-ગેટલે કહ્યું કે, તેમણે ભૂલથી ચાઇનીઝ રસી ઉત્પાદક ‘કેન્સિનો’ ને મંજૂરીની જાણકારી આપી હતી. જ્યારે તેની સલામતી અને અસરકારકતાના સંપૂર્ણ અભ્યાસના પરિણામો હજી રજૂ થયા નથી.