ગુરુવારે શેર બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ ગઈકાલના બંધ 35,697 સામે આજે 34,472.60 પર ખુલી લખાય ત્યાં સુધી 1724 પોઈન્ટ ગગડીને 33,973 નજીક જ્યારે નિફ્ટી 50 આંક પણ ગઈકાલના બંદ 10,458 સામે આજે 10,039 નજીક ખુલી હાલ 522 અંક પટકાઈને 9,936 નજીક ટ્રેડ કરી રહ્યા છે.