કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 89,706 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 43,70,129 પર પહોંચ્યો છે. જેમાંથી 8,97,394 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 33,98,845 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાએ એક જ દિવસમાં 1,115 લોકોનો ભોગ લીધો છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 73,890 થયો છે.