ભારતમાં રવિવારે 8.76 લાખ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું જે સામાન્ય દિવસોની તુલનામાં ઘણું ઓછું કહી શકાય તેની સીધી અસર નવા કેસો નોંધાવામાં પણ જોવા મળી છે. પરંતુ સૌથી ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે અને હવે કોરોના સંક્રમણના કુલ કેસ 94 લાખના આંકને પણ પાર થઈ ગયો છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,772 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 443 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 94,31,692 થઈ ગઈ છે.