ચીનમાં કોરોના વાયરસ હવે સામાન્ય માણસોની સાથે ડોક્ટરોને પણ પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. હવે કોરોના વાયરસને અહીંની એક હોસ્પિટલના ડિરેક્ટરનો જીવ લીધો છે. મંગળવારે કોરોના વાયરસના કારણે હોસ્પિટલના ડિરેક્ટર લિઉ ઝિંમિંગનું મોત થઈ ગયું. તેમને બચાવવા માટે તમામ કોશિશો કરવામાં આવી હતી જોકે તેમનું મોત થઈ ગયું.