ત્રીજી લહેરની શક્યતા પણ નબળી પડી : કોરોના શરદી અને ફ્લુ કેવો થઇ જશે : રસીકરણ ઝડપી થાય તે જરૂરી
દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી. જો કે તેમણે સાવધ કર્યા કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને રસી ન મળી જાય ત્યાં સુધી સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને તહેવારો પર બધાએ ભીડથી બચવાની જરૂર છે.