ઈરાનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેમાં અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે. આ ખૌફ વચ્ચે અનેક ભારતીયો પણ ત્યાં ફસાયા છે, જેમને ભારત સરકારે રેસ્ક્યૂ કરી લીધા છે. અહીં ફસાયેલા ભારતીયો છેલ્લા કેટલાક સમયથી પોતાને બચાવવા માટે સરકારની મદદ માંગી રહ્યા હતા. જે બાદ તહેરાનમાં ફસાયેલા ભારતીયોને સ્પેશિયલ વિમાનથી ભારત લાવવામાં આવ્યા છે. ઈરાનથી 52 ભારતીયોના પ્રથમ કાફલા સાથે ભારતીય વાયુસેનાનું વિમાન C-17 ગ્લોબમાસ્ટર હિંડન એરબેઝ (ગાઝિયાબાદ)માં આજે સવારે લેન્ડ થયું.